Open in app

સેમૈયા કેસરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  1 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Bhumika Gandhi17th Sep 2018

Semaiya kesari ના વિશે

Ingredients to make Semaiya kesari in gujarati

  • ૧ કપ વરમીસેલી સેવ
  • ૧/૪ કપ ખાંડ
  • ૧ ૧/૨ કપ પાણી
  • થોડાક કેસર ના તાંતણા દૂધ માં પલાળેલા
  • ૩ ચમચી ઘી
  • ૧/૪ નાની ચમચી ઇલાયચી પાવડર
  • ૩ ચમચી મિક્સ સૂકોમેવો
  • ગુલાબ ની પાંદડી સજાવ માટે

How to make Semaiya kesari in gujarati

  1. એક કડાઈ માં ૨ ચમચી ઘી ગરમ મુકો
  2. તેમાં સૂકોમેવો સાંતળી લો.
  3. હવે તે જ કડાઈ માં વરમીસેલી ને ધીમી આંચ પર સાંતળી લો ધ્યાન રાખવું કે તે બળી ના જાય.
  4. હવે તેમાં કેસર વાળું દૂધ અને પાણી ઉમેરી હલાવો
  5. પાણી સુકાઈ જાય અને વરમીસેલી ચડી જાય ત્યાં સુધી પકાવો.
  6. હવે તેમાં ખાંડ નાખી બરોબર મિક્સ કરો .
  7. ઇલાયચી પાવડર અને સૂકોમેવો નાખી મિક્સ કરો અને ગેસ બંધ કરી દો.
  8. ગરમા ગરમ પીરસો.

Reviews for Semaiya kesari in gujarati (0)

No reviews yet.

Recipes similar to Semaiya kesari in gujarati

  • કેસરી બાથ

    2 likes
  • કોઈન કેસરી

    7 likes
  • કેસરી પોહા

    2 likes
  • કેસરી બિરંજ

    2 likes
  • કેસરી શ્રીખંડ

    0 likes
  • મિલ્ક રવા કેસરી

    22 likes