હોમ પેજ / રેસિપી / સેમૈયા કેસરી

Photo of Semaiya kesari by Bhumi G at BetterButter
572
3
0.0(0)
0

સેમૈયા કેસરી

Sep-17-2018
Bhumi G
1 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેમૈયા કેસરી રેસીપી વિશે

ખુબજ સરસ મજાની મીઠાઈ છે અને તુરંત બની જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ કપ વરમીસેલી સેવ
  2. ૧/૪ કપ ખાંડ
  3. ૧ ૧/૨ કપ પાણી
  4. થોડાક કેસર ના તાંતણા દૂધ માં પલાળેલા
  5. ૩ ચમચી ઘી
  6. ૧/૪ નાની ચમચી ઇલાયચી પાવડર
  7. ૩ ચમચી મિક્સ સૂકોમેવો
  8. ગુલાબ ની પાંદડી સજાવ માટે

સૂચનાઓ

  1. એક કડાઈ માં ૨ ચમચી ઘી ગરમ મુકો
  2. તેમાં સૂકોમેવો સાંતળી લો.
  3. હવે તે જ કડાઈ માં વરમીસેલી ને ધીમી આંચ પર સાંતળી લો ધ્યાન રાખવું કે તે બળી ના જાય.
  4. હવે તેમાં કેસર વાળું દૂધ અને પાણી ઉમેરી હલાવો
  5. પાણી સુકાઈ જાય અને વરમીસેલી ચડી જાય ત્યાં સુધી પકાવો.
  6. હવે તેમાં ખાંડ નાખી બરોબર મિક્સ કરો .
  7. ઇલાયચી પાવડર અને સૂકોમેવો નાખી મિક્સ કરો અને ગેસ બંધ કરી દો.
  8. ગરમા ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર