Open in app

ઝટપટ બૂંદી સેવ નું ચટાકેદાર શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  8 min
પીરસવું  3 people
Krupa Shah17th Sep 2018

Instant boondi and sev's savoury sabji ના વિશે

Ingredients to make Instant boondi and sev's savoury sabji in gujarati

  • ૨ મોટા ચમચા તેલ
  • ૧/૨ નાની ચમચી રાઈ ના દાણા
  • ૧/૨ નાની ચમચી જીરું
  • ૧ કપ બૂંદી
  • ૧ કપ જાડી સેવ
  • ૧ કપ વલોવેલું દહીં
  • ૧/૪ નાની ચમચી હિંગ
  • ૧૨-૧૫ મીઠાં લીંબડા ના પાન
  • ૧-૧/૨ નાની ચમચી લાલ મરચું પાવડર
  • ૧/૪ નાની ચમચી હળદર પાવડર
  • ૧ મધ્યમ કદ ની ડુંગળી ઝીણી સમારેલી
  • ૧ લીલું મરચું ઝીણું સમારેલું
  • ૨-૩ મોટી ચમચી કાપેલી લીલી ડુંગળી નો લીલો ભાગ
  • સ્વાદ પ્રમાણે મીઠું

How to make Instant boondi and sev's savoury sabji in gujarati

  1. એક નોન સ્ટિક પેન માં તેલ ગરમ કરવા મુકો.
  2. રાઈ અને જીરુ ઉમેરી દો ગરમ તેલ માં.
  3. રાઈ તતળે એટલે એમાં સમારેલી ડુંગળી નાખી દો.
  4. ડુંગળી ગુલાબી થાય પછી હિંગ, લીમડાનાં પાન, લીલું મરચું, લાલ મરચું પાવડર અને હળદર ઉમેરી ને બરાબર મિક્ષ કરી દો.
  5. હવે વલોવેલું દહીં ઉમેરીને બરાબર હલાવી લો.
  6. તરત બૂંદી, જાડી સેવ, લીલી ડુંગળી નો લીલો ભાગ અને મીઠું નાંખી દો.
  7. એક વાર મિક્સ કરી લેવું બરાબર ૧ મિનિટ માટે.
  8. ગેસ બંધ કરી દેવો.
  9. સરવિંગ બોલ માં ગરમા ગરમ સર્વ કરો.

Reviews for Instant boondi and sev's savoury sabji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Instant boondi and sev's savoury sabji in gujarati

  • સેવ ટમેટા નું શાક

    4 likes
  • સેવ ટમેટા નું શાક

    2 likes
  • સેવ ટામેટા નું શાક

    2 likes
  • સેવ ટામેટા નું શાક

    2 likes