હોમ પેજ / રેસિપી / મેકિસકન કોનૅ

Photo of Mexican corn by Hetal Sevalia at BetterButter
346
4
0.0(0)
0

મેકિસકન કોનૅ

Sep-17-2018
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેકિસકન કોનૅ રેસીપી વિશે

બોઈલ કોનૅ નું ચિઝી વઝૅન.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મેક્સિકન
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 અમેરિકન મકાઈ
  2. બટર જરૂર મુજબ
  3. મેયોનીઝ જરૂર મુજબ
  4. 1 ટી.સ્પૂન લાલ મરચું
  5. 1 ટી.સ્પૂન મીઠું
  6. ચીઝ જરૂર મુજબ
  7. કોથમીર સજાવટ માટે
  8. 1/2 લીબુ

સૂચનાઓ

  1. મકાઈ ને છોલીને બાફી લો.
  2. 2 મિનિટ ઠંડી કરી તેના પર બ્રસ થી બટર લગાવી દો. હવે તેના પર લીબુ નો રસ લગાવી દો.
  3. ત્યારબાદ તેના પર મેયોનીઝ લગાવો. હવે તેના પર લાલ મરચું, મીઠું ભભરાવી દો.
  4. હવે ચીઝ ની છીણ લગાવી કોથમીર ભભરાવી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર