Open in app

મેકિસકન કોનૅ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Hetal Sevalia17th Sep 2018

Mexican corn ના વિશે

Ingredients to make Mexican corn in gujarati

  • 2 અમેરિકન મકાઈ
  • બટર જરૂર મુજબ
  • મેયોનીઝ જરૂર મુજબ
  • 1 ટી.સ્પૂન લાલ મરચું
  • 1 ટી.સ્પૂન મીઠું
  • ચીઝ જરૂર મુજબ
  • કોથમીર સજાવટ માટે
  • 1/2 લીબુ

How to make Mexican corn in gujarati

  1. મકાઈ ને છોલીને બાફી લો.
  2. 2 મિનિટ ઠંડી કરી તેના પર બ્રસ થી બટર લગાવી દો. હવે તેના પર લીબુ નો રસ લગાવી દો.
  3. ત્યારબાદ તેના પર મેયોનીઝ લગાવો. હવે તેના પર લાલ મરચું, મીઠું ભભરાવી દો.
  4. હવે ચીઝ ની છીણ લગાવી કોથમીર ભભરાવી સવૅ કરો.

Reviews for Mexican corn in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mexican corn in gujarati

  • કોનૅ વડા

    5 likes
  • સ્વીટ કોનૅ સૂપ

    1 likes
  • મસાલા કોનૅ વીથ ઍપલ

    3 likes