Open in app

ગાલિક બ્રેડ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  8 min
પીરસવું  4 people
Hetal Sevalia17th Sep 2018

Garlic bread ના વિશે

Ingredients to make Garlic bread in gujarati

  • 6 નંગ પાઉં ભાજી ના પાઉં
  • 50 ગ્રામ બટર
  • 50 ગ્રામ તેલ
  • 1 ટી.સ્પૂન મિક્સ હબ્સૅ
  • 1 ટી.સ્પૂન ઓરેગાનો
  • 1 ટી.સ્પૂન ચિલી ફલેકસ
  • મીઠું જરૂર મુજબ
  • કોથમીર જરૂર મુજબ
  • 15 કળી લસણ બારીક સમારેલું
  • 100 ગ્રામ મોઝરેલા ચિઝ ની છીણ

How to make Garlic bread in gujarati

  1. સૌપ્રથમ ઓવન ને પ્રિહિટ કરવા મૂકો.
  2. એક કઢાઈમાં બટર,તેલ મૂકી લસણ ઉમેરો.2 મિનિટ સાતળી તેમાં મીઠું, ઓરેગાનો, ચિલી ફલેકસ,મિક્સ હબ્સૅ,કોથમીર ઉમેરો. નીચે ઉતારી લો.
  3. પાઉં ના આડા ઊભા પીસ પાડી લો.નીચે થી છૂટા ન પડી જાય તેનું ધ્યાન રાખવું.
  4. હવે દરેક પીસમાં બટર વાળું મિશ્રણ રેડો. ત્યારબાદ દરેક કાપા માં ચીઝ ભરો.
  5. ઉપરથી ચિલી ફલેકસ, ઓરેગાનો, કોથમીર ભભરાવી પ્રિહિટેડ ઓવન માં 180 ડિગ્રી એ 7-8 મિનિટ માટે બેક કરી લો.
  6. ગરમાગરમ બ્રેડ સૂપ અથવા ઠંડા પીણાં સાથે સવૅ કરો.

Reviews for Garlic bread in gujarati (0)

No reviews yet.

Recipes similar to Garlic bread in gujarati

  • બ્રેડ ભેળ

    0 likes
  • બ્રેડ પિઝા

    9 likes
  • બ્રેડ પૌંઆ

    6 likes
  • બ્રેડ પિઝા

    1 likes
  • બ્રેડ પિઝા

    3 likes
  • બ્રેડ કટકા

    3 likes