હોમ પેજ / રેસિપી / ગાલિક બ્રેડ

Photo of Garlic bread by Hetal Sevalia at BetterButter
244
5
0.0(0)
0

ગાલિક બ્રેડ

Sep-17-2018
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાલિક બ્રેડ રેસીપી વિશે

લેફ્ટ ઓવર પાઉં ભાજી ના પાઉં માં થી ક્રિસ્પી ગાલિક બ્રેડ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ઇટાલિયન
  • બેકિંગ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 6 નંગ પાઉં ભાજી ના પાઉં
  2. 50 ગ્રામ બટર
  3. 50 ગ્રામ તેલ
  4. 1 ટી.સ્પૂન મિક્સ હબ્સૅ
  5. 1 ટી.સ્પૂન ઓરેગાનો
  6. 1 ટી.સ્પૂન ચિલી ફલેકસ
  7. મીઠું જરૂર મુજબ
  8. કોથમીર જરૂર મુજબ
  9. 15 કળી લસણ બારીક સમારેલું
  10. 100 ગ્રામ મોઝરેલા ચિઝ ની છીણ

સૂચનાઓ

  1. સૌપ્રથમ ઓવન ને પ્રિહિટ કરવા મૂકો.
  2. એક કઢાઈમાં બટર,તેલ મૂકી લસણ ઉમેરો.2 મિનિટ સાતળી તેમાં મીઠું, ઓરેગાનો, ચિલી ફલેકસ,મિક્સ હબ્સૅ,કોથમીર ઉમેરો. નીચે ઉતારી લો.
  3. પાઉં ના આડા ઊભા પીસ પાડી લો.નીચે થી છૂટા ન પડી જાય તેનું ધ્યાન રાખવું.
  4. હવે દરેક પીસમાં બટર વાળું મિશ્રણ રેડો. ત્યારબાદ દરેક કાપા માં ચીઝ ભરો.
  5. ઉપરથી ચિલી ફલેકસ, ઓરેગાનો, કોથમીર ભભરાવી પ્રિહિટેડ ઓવન માં 180 ડિગ્રી એ 7-8 મિનિટ માટે બેક કરી લો.
  6. ગરમાગરમ બ્રેડ સૂપ અથવા ઠંડા પીણાં સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર