Open in app

કુરકુરે ટ્વીસ્ટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Solanki Minaxi17th Sep 2018

Kurkure twist ના વિશે

Ingredients to make Kurkure twist in gujarati

  • મસાલો બનાવવા માટે :-
  • ૨ ટેબલસ્પૂન નુડલ્સ મસાલો
  • ૨ ટી સ્પૂન લાલ મરચું
  • ૧/૨ ટી સ્પૂન સંચળ પાવડર
  • ૧/૨ ટી સ્પૂન આમચૂર પાવડર
  • ૧/૨ ટી સ્પૂન સૂંઠ પાવડર
  • ૧/૪ ટી સ્પૂન સફેદ મરી પાવડર
  • ચપટી તજ પાવડર
  • ૧/૨ ટી સ્પૂન મીઠું
  • કુરકુરે બનાવવા માટે :-
  • ૧ બાઉલ અધકચરા બાફેલા પાસ્તા
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧ ટી સ્પૂન બનાવેલો મસાલો
  • ૧ ટેબલસ્પૂન કોર્ન ફ્લોર
  • તળવા માટે તેલ

How to make Kurkure twist in gujarati

  1. મસાલા ની બધી સામગ્રી મિક્સ કરો
  2. મિક્સર જાર માં પીસી લો જેથી બરાબર મિક્સ થઈ જાય
  3. અેક બાઉલ માં અધકચરા બાફેલા પાસ્તા લો
  4. તેમાં કોર્ન ફ્લોર,બનાવેલ મસાલો, અને મીઠું નાખો
  5. મિક્સ કરી લો
  6. ગરમ તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો
  7. બનાવેલ મસાલો છાંટો
  8. તો તૈયાર છે બજાર જેવા જ ટેસ્ટી કુરકુરે

Reviews for Kurkure twist in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kurkure twist in gujarati

  • ચીઝી ટ્વીસ્ટ

    2 likes
  • પૌંવા કુરકુરે

    1 likes
  • બટેટાં અને સોજી નાં કુરકુરે

    4 likes
  • ઈડલી વિથ હેલ્થી ક્વિનોઆં ટ્વીસ્ટ

    2 likes