હોમ પેજ / રેસિપી / ભીંડી કુરકુરી

Photo of Bhindi kurkuri by Jhanvi Chandwani at BetterButter
543
2
0.0(0)
0

ભીંડી કુરકુરી

Sep-17-2018
Jhanvi Chandwani
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભીંડી કુરકુરી રેસીપી વિશે

ભીંડી ની નાની કટિંગ કરી બેસન મસાલા લગાડી તેલ માં ડીપ ફ્રાય કરી છે... એ જોવા માં અને ખાવા માં કુરકુરે જેવી લાગે છે જે માટે આ બાળકોમાં બહુ ભાવે છે...

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • તળવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ભીંડી. 1 પ્લેટ
  2. બેસણ. 1 વાટકી
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. લાલ મિર્ચ પાવડર. 1/2 ચમચી
  5. ચાટ મસાલો. 1ચમચી
  6. લીંબુ નો રસ. 1ચમચી
  7. હળદર. 1/2 ચમચી
  8. જીરા પાવડર. 1/૨ ચમચી
  9. હિંગ. ચુંટકી
  10. તેલ. તળવા માટે

સૂચનાઓ

  1. ભીંડી ને ધોઈ ને પતલી લાંબી કટિંગ કરી. તેની ઉપર બેસણ નાખો તેની ઉપર બધા મસાલા નાખી તેમાં 2-3 ચમચી તેલ અને લીંબુ નો રસ નાખી મિક્સ કરી દો..
  2. હવે કડાઈ માં તેલ ગરમ કરી તેમાં ભીંડી એક એક હાથ થી અલગ કરી નાખવું.. ભીંડી ઉપર આવી જાય પછી ધીમા આંચે ગેસ કરી ભીંડી કુરકરી ફ્રાય કરવી.
  3. ગરમ ભીંડી કાઢી તેની ઉપર ચાટ મસાલો છીડકવો..તૈયાર છે આપણી ભીંડી કુરકુરી....

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર