Open in app

ભીંડી કુરકુરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  3 people
Jhanvi Chandwani17th Sep 2018

Bhindi kurkuri ના વિશે

Ingredients to make Bhindi kurkuri in gujarati

  • ભીંડી. 1 પ્લેટ
  • બેસણ. 1 વાટકી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • લાલ મિર્ચ પાવડર. 1/2 ચમચી
  • ચાટ મસાલો. 1ચમચી
  • લીંબુ નો રસ. 1ચમચી
  • હળદર. 1/2 ચમચી
  • જીરા પાવડર. 1/૨ ચમચી
  • હિંગ. ચુંટકી
  • તેલ. તળવા માટે

How to make Bhindi kurkuri in gujarati

  1. ભીંડી ને ધોઈ ને પતલી લાંબી કટિંગ કરી. તેની ઉપર બેસણ નાખો તેની ઉપર બધા મસાલા નાખી તેમાં 2-3 ચમચી તેલ અને લીંબુ નો રસ નાખી મિક્સ કરી દો..
  2. હવે કડાઈ માં તેલ ગરમ કરી તેમાં ભીંડી એક એક હાથ થી અલગ કરી નાખવું.. ભીંડી ઉપર આવી જાય પછી ધીમા આંચે ગેસ કરી ભીંડી કુરકરી ફ્રાય કરવી.
  3. ગરમ ભીંડી કાઢી તેની ઉપર ચાટ મસાલો છીડકવો..તૈયાર છે આપણી ભીંડી કુરકુરી....

Reviews for Bhindi kurkuri in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bhindi kurkuri in gujarati

  • ભીંડી ભસર

    1 likes
  • કાશમીરી ભીંડી

    2 likes
  • ભીંડી બટર મસાલા

    31 likes
  • બેસન ભીંડી મસાલા

    1074 likes
  • ગારલિક આલુ મસાલા ભીંડી

    2 likes