Open in app

કેસર કોકોનટ લાડુ.

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  10 people
Naina Bhojak17th Sep 2018

Saffron coconut laddu.. ના વિશે

Ingredients to make Saffron coconut laddu.. in gujarati

  • ટોપરા ખમણ ૪૫૦ગ્રામ
  • મિલ્કમેડ ૪૦૦ગ્રામ
  • ઘી એક ટેબલસ્પૂન
  • કેસર ૧૦ તાર
  • મિક્સ સૂકોમેવો કતરણ૩ટેબલસ્પૂન
  • બદામ બે ભાગ કરેલ ૧૫ નંગ
  • કેવડા એસેન્સ અડધી ચમચી.

How to make Saffron coconut laddu.. in gujarati

  1. એક નોંનસ્ટિક વાસણ માં ઘી લો
  2. એમ ટોપરા નું ખમણ ઉમેરી લો
  3. બે મિનિટ માટે શેકી લો
  4. પછી મિલ્કમેડ ઉમેરો મિક્સ કરો
  5. ગેસ બંદ કરી ને પછી કેસર પલાળેલું દૂધ ઉમેરો
  6. એસેન્સ પણ નાખી દો
  7. બધું મિક્સ કરો સૂકોમેવો ઉમેરો
  8. સારી રીતે હલાવી મિક્સ માંથી લાડુ વાળી લો
  9. ઉપર બદામ લગાવો કેસર નું ટપકું કરો
  10. યોપ્રા ના ખમણ માં રગદોળી લો હવે લાડુ ને
  11. ૫મિનિટ માટે ફ્રીઝ માં મુકો
  12. તો તૈયાર છે ટોપરા કેસર ના લાડુ.
  13. ગણેશ જી ને ભોગ લગાવી પ્રસાદ આરોગો
  14. કેસર કોકોનટ લાડુ.

Reviews for Saffron coconut laddu.. in gujarati (0)

No reviews yet.

Recipes similar to Saffron coconut laddu.. in gujarati

  • લાડુ

    1 likes
  • રવા લાડુ

    3 likes
  • પાન લાડુ

    0 likes
  • પાન લાડુ

    0 likes
  • રવા લાડુ

    52 likes
  • બેસન લાડુ

    5 likes