હોમ પેજ / રેસિપી / કેસર કોકોનટ લાડુ.

Photo of Saffron coconut laddu.. by Naina Bhojak at BetterButter
464
4
0.0(0)
0

કેસર કોકોનટ લાડુ.

Sep-17-2018
Naina Bhojak
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેસર કોકોનટ લાડુ. રેસીપી વિશે

ખુબજ ઝડપી બની જતી આ ડીશ કોઈપણ તહેવાર માં બનાવી શકાય છે. આમાં મિલ્કમેડ અને કોકોનટ તથા કેસર અને કેવળ એસેન્સ નો ઉપયોગ કસરી ને ઇન્સ્ટન્ટ આ ડીશ રેડી કરી છે આજે ગણેશ મહોત્સવ ના અન્નકૂટ માટે આ ડીશ બનાવી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • સ્ટર ફ્રાય
  • ફ્રીઝ કરવું
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. ટોપરા ખમણ ૪૫૦ગ્રામ
  2. મિલ્કમેડ ૪૦૦ગ્રામ
  3. ઘી એક ટેબલસ્પૂન
  4. કેસર ૧૦ તાર
  5. મિક્સ સૂકોમેવો કતરણ૩ટેબલસ્પૂન
  6. બદામ બે ભાગ કરેલ ૧૫ નંગ
  7. કેવડા એસેન્સ અડધી ચમચી.

સૂચનાઓ

  1. એક નોંનસ્ટિક વાસણ માં ઘી લો
  2. એમ ટોપરા નું ખમણ ઉમેરી લો
  3. બે મિનિટ માટે શેકી લો
  4. પછી મિલ્કમેડ ઉમેરો મિક્સ કરો
  5. ગેસ બંદ કરી ને પછી કેસર પલાળેલું દૂધ ઉમેરો
  6. એસેન્સ પણ નાખી દો
  7. બધું મિક્સ કરો સૂકોમેવો ઉમેરો
  8. સારી રીતે હલાવી મિક્સ માંથી લાડુ વાળી લો
  9. ઉપર બદામ લગાવો કેસર નું ટપકું કરો
  10. યોપ્રા ના ખમણ માં રગદોળી લો હવે લાડુ ને
  11. ૫મિનિટ માટે ફ્રીઝ માં મુકો
  12. તો તૈયાર છે ટોપરા કેસર ના લાડુ.
  13. ગણેશ જી ને ભોગ લગાવી પ્રસાદ આરોગો
  14. કેસર કોકોનટ લાડુ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર