Open in app

માવા ચોકોનટ મોદક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  6 people
vaishali nandola17th Sep 2018

Mava Choconut Modak ના વિશે

Ingredients to make Mava Choconut Modak in gujarati

  • 100 ગા્મ માવો
  • 1 ચમચી ઘી
  • 2 1/2 ટેબલ સ્પૂન સાકર
  • 2 ચમચી દુધમા પલાળેલુ કેસર
  • 2 થી 3 એલચી
  • 2 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર
  • લીલુ નાળિયેર
  • ચોકલેટ

How to make Mava Choconut Modak in gujarati

  1. સૌ પહેલા પૅન મા ઘી ગરમ કરો
  2. તેમા માવો,સાકર, કેસર વાલુ દુધ, નાખી હલાવો
  3. સહેજ ઢિલ્લૂ હોય ત્યારે મિલ્ક પાવડર અને એલચી નાખો
  4. ઘટ્ટ થઇ જાય અને ઘી છુટુ પડે એટલે ફ્લેમ થી ઉતારી ઠંડુ થવા દો
  5. સ્ટફીંગ મા ટે
  6. લીલા નાળિયેર ને ખમણો . ચોકલેટ ને ખમણો.
  7. બંન્ને સરખી માત્રામા લઇ મિક્સ કરો.
  8. હવે માવાને ગોળ વાળી તેમા સ્ટફીંગ ભરી મોદકનો શેપ આપો.

Reviews for Mava Choconut Modak in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mava Choconut Modak in gujarati

  • માવા રોલ

    2 likes
  • માવા ખીર

    2 likes
  • ચુરમા મોદક

    1 likes
  • માવા સિતાફળ

    6 likes
  • ચોકલેટ મોદક

    5 likes
  • 2 ઇન 1 મોદક

    3 likes