હોમ પેજ / રેસિપી / માવા ચોકોનટ મોદક

Photo of Mava Choconut Modak by vaishali nandola at BetterButter
287
1
0.0(0)
0

માવા ચોકોનટ મોદક

Sep-17-2018
vaishali nandola
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

માવા ચોકોનટ મોદક રેસીપી વિશે

મોદક બનાવવા સમય ઓછો લાગે છે. તેમા ભરવામા આવતા સ્ટફીંગ થી સ્વાદ પણ ખુબ જ સરસ આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • ઉકાળવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. 100 ગા્મ માવો
  2. 1 ચમચી ઘી
  3. 2 1/2 ટેબલ સ્પૂન સાકર
  4. 2 ચમચી દુધમા પલાળેલુ કેસર
  5. 2 થી 3 એલચી
  6. 2 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર
  7. લીલુ નાળિયેર
  8. ચોકલેટ

સૂચનાઓ

  1. સૌ પહેલા પૅન મા ઘી ગરમ કરો
  2. તેમા માવો,સાકર, કેસર વાલુ દુધ, નાખી હલાવો
  3. સહેજ ઢિલ્લૂ હોય ત્યારે મિલ્ક પાવડર અને એલચી નાખો
  4. ઘટ્ટ થઇ જાય અને ઘી છુટુ પડે એટલે ફ્લેમ થી ઉતારી ઠંડુ થવા દો
  5. સ્ટફીંગ મા ટે
  6. લીલા નાળિયેર ને ખમણો . ચોકલેટ ને ખમણો.
  7. બંન્ને સરખી માત્રામા લઇ મિક્સ કરો.
  8. હવે માવાને ગોળ વાળી તેમા સ્ટફીંગ ભરી મોદકનો શેપ આપો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર