Open in app

ક્રિસ્પી ચીઝી સમોસા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Dhara Shah17th Sep 2018

Crispy cheesy samosa ના વિશે

Ingredients to make Crispy cheesy samosa in gujarati

  • સ્ટફિંગ બનાવા માટે:
  • ૧ કપ છીણેલું પનીર
  • ૨-૩ પ્રોસેસ ચીઝ ક્યૂબ, છીણેલું
  • ૧/૪ કપ કેપ્સીકમ, બારીક કાપેલું
  • ૧ ચમચી લીલા મરચાં, જીણા સમારેલા
  • ૧/૨ ચમચી ઓરેગાનો
  • ૧/૪ ચમચી ચિલી ફ્લેક્સ
  • ૧/૪ ચમચી મરી પાઉડર
  • સમોસા બનાવવા:
  • ૮-૧૦ સમોસા પટ્ટી
  • ૧/૪ કપ મેંદા ની સ્લરી
  • તેલ તળવા માટે

How to make Crispy cheesy samosa in gujarati

  1. પેહલા એક બાઉલ માં બધી સામગ્રી લઇ ને સરખી મિક્સ કરો.
  2. આ સ્ટફિંગ માંથી એક સરખા ભાગે લઇ નાના બોલ્સ બનાવો ને સાઇડ માં રાખો.
  3. હવે એક સમોસા પટ્ટી લઇ એને ઉંભી ને આડી કટ કરી નાની ૪ પટ્ટી બનાવો.
  4. હવે ૨ પટ્ટી લ્યો ને તેને ક્રોસ માં મૂકી વચ્ચે સ્લરી લગાવો.
  5. એની ઉપર સ્ટફિંગ વાળું એક બોલ મૂકો.
  6. બધી સાઇડ પર સ્લરી લગાવી સરખી રીતે બંધ કરી દયો.
  7. આવી રીતે બધા સમોસા તૈયાર કરી ગરમ તેલ માં આછા ગુલાબી રંગ ના થાય ત્યાં સુધી તળો.
  8. તો તૈયાર છે ગરમા ગરમ ને ક્રિસ્પી ચીઝી સમોસા.

Reviews for Crispy cheesy samosa in gujarati (0)

No reviews yet.

Recipes similar to Crispy cheesy samosa in gujarati

  • સમોસા

    5 likes
  • ચીઝી કલકલ

    5 likes
  • સેવ સમોસા

    1 likes
  • પાપડ સમોસા

    9 likes
  • મીની સમોસા

    4 likes
  • મીની સમોસા

    2 likes