ચોકલેટ ફ્લેવર કેળાં ઓટ્સ સ્મુથી | Chocolate flavoured banana oats smoothie Recipe in Gujarati

ના દ્વારા Bhavana Kataria  |  17th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Chocolate flavoured banana oats smoothie by Bhavana Kataria at BetterButter
ચોકલેટ ફ્લેવર કેળાં ઓટ્સ સ્મુથીby Bhavana Kataria
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  0

  મીની
 • પીરસવું

  2

  લોકો

4

0

ચોકલેટ ફ્લેવર કેળાં ઓટ્સ સ્મુથી વાનગીઓ

ચોકલેટ ફ્લેવર કેળાં ઓટ્સ સ્મુથી Ingredients to make ( Ingredients to make Chocolate flavoured banana oats smoothie Recipe in Gujarati )

 • ૫૦૦-૭૦૦ મિલી દૂધ
 • ૧/૨ કપ ઓટ્સ
 • ૧ કપ કેળા
 • ૧/૪ કપ ખાંડ
 • ૧/૨ કપ ચોકલેટ સીરપ
 • ચપટી ઈલાયચી પાઉડર
 • ચોકો ચીપ્સ શણગારવા માટે

How to make ચોકલેટ ફ્લેવર કેળાં ઓટ્સ સ્મુથી

 1. સૌ પ્રથમ એક મિક્સર જાર લો.
 2. તેમાં ઓટ્સ ઉમેરો.
 3. બરાબર ક્રશ કરી લો.
 4. ત્યારબાદ તેમાં દૂધ, ખાંડ, ઈલાયચી પાવડર નાખીને ક્રશ કરો.
 5. હવે તેમાં કેળા અને ચોકલેટ સીરપ ઉમેરો.
 6. એક રસ થાય ત્યાં સુધી ક્રશ કરો.
 7. હવે તેને સર્વિંગ ગ્લાસમાં કાઢી લો.
 8. ચોકો ચિપ્સ વડે શણગારો.
 9. હેલ્દી ચોકલેટ ફ્લેવર કેળા ઓટ્સ સ્મૂથી પીરસવા માટે તૈયાર છે.

My Tip:

તમે કોઈપણ ફ્લેવરની સ્મુથી બનાવી શકો છો. ચાહો તો તમે એમાં સુકા મેવા પણ ઉમેરી શકો છો.

Reviews for Chocolate flavoured banana oats smoothie Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો