હોમ પેજ / રેસિપી / જૈન સ્ટાઇલ પાસ્તા.

Photo of Jain style pasta by Jhanvi Chandwani at BetterButter
791
2
0.0(0)
0

જૈન સ્ટાઇલ પાસ્તા.

Sep-17-2018
Jhanvi Chandwani
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

જૈન સ્ટાઇલ પાસ્તા. રેસીપી વિશે

ડુંગળી લસણ વગર આ પાસ્તા બનાવ્યા છે... જૈન લોકો માટે બનાવવામાં આવે છે.. અને જલ્દી બની પણ જાય છે..

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો ના જન્મદિવસ માટે
  • સાંતળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. પાસ્તા. 1 પ્લેટ
  2. શિમલા મિર્ચ. 1
  3. પત્તાંગોભી. 1/2
  4. મીઠું. સ્વાદ પ્રમાણે
  5. ચીલી ફ્લેક્સ. 1/2 ચમચી
  6. ઓરરગન પાવડર 1 ચમચી
  7. કાલી મિર્ચ પાવડર. ચુંટકી
  8. લીલા મરચાં. 1
  9. આદુ. નાનો ટુકડો
  10. ટામેટા 2
  11. ટોમેટો સોસ. 2 ચમચી
  12. હળદર ચુંટકી
  13. ખાંડ. 1/2 ચમચી
  14. બટર. 3 ચમચી

સૂચનાઓ

  1. બધા થી પહેલા. પાસ્તા ને ગરમ પાણી માં થોડો મીઠું અને એક ચમચી તેલ નાખી બાફવા મુકો જ્યાં સુધી પાસ્તા તૈયાર થાય ત્યાર સુધી શિમલા મિર્ચ અને પત્તાંગોભી ની બારીક કટિંગ કરવી .
  2. પછી કડાઈ માં બટર નાખી તેમાં લીલા મરચા અને આદુ લાંબી કટિંગ કરી નાખો.પછી તેમાં શિમલા મિર્ચ અને પત્તાંગોભી નાખી સાંતળો.
  3. તેમાં મીઠું અને કાલી મિર્ચી પાવડર નાખવું
  4. સિમલા મિર્ચ અને પત્તાંગોભી પકે ત્યાંર સુધી મિક્સર માં ટામેટા ,સોસ,ચીલી ફ્લેક્સ, ઓરેગનો અને ખાંડ નાખી પીસી લો
  5. હવે ટામેટા ની પ્યુરી તેમાં નાખો તેમાં હળદર નાખી મિક્સ કરો..
  6. પછી તેમાં પાસ્તા નાખો..
  7. 1 મિનિટ માટે ઢાંકણ આપી પકાવો..
  8. ગરમા ગરમ પાસ્તા તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર