Open in app

બનાના સ્મુધી પેન કેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Dhara joshi17th Sep 2018

Banana Smoothie Pancakes ના વિશે

Ingredients to make Banana Smoothie Pancakes in gujarati

  • 1 કપ ઓટસ
  • 2 કેળા
  • 1/2 કપ દહી ( ખાટુ નહી)
  • 1/4 ચમચી તજ પાવડર
  • 1/4 ચમચી બેકીંગ પાવડર
  • 5-6 ટીપા વેનીલા એસેન્સ ના
  • સજાવટ માટે
  • કેળા ના ટુકડા
  • ચોકલેટ સીરપ

How to make Banana Smoothie Pancakes in gujarati

  1. બધી જ વસ્તુઓ તૈયાર રાખો.
  2. ગેસ પર ધીમી આંચ પર નોનસ્ટીક તવી ગરમ કરવા મૂકો.
  3. બલેન્ડર જાર મા કેળા, ઓટસ, દહીં, તજ પાવડર અને વેનીલા એસેન્સ નાખી સ્મુધી ( શેઇક ) બનાવી લો.
  4. મોટા વાસણ મા આ શેઇક કાઢી લો તેમા બેકીંગ પાવડર નાખીને સારી રીતે મિક્સ કરો. .
  5. થોડુ મિશ્રણ તવા પર નાના પુડલા ની જેમ ફેલાવો. મધ્યમ આંચ પર બંને તરફ શેકી લો.
  6. પેન કેક પર કેળા ના ટુકડા અને ચોકલેટ સીરપ છાંટી પીરસો.

Reviews for Banana Smoothie Pancakes in gujarati (0)

No reviews yet.

Recipes similar to Banana Smoothie Pancakes in gujarati

  • ફ્રુટ પેન કેક

    4 likes
  • ચોકલેટ પેન કેક

    1 likes
  • ઓટ્સ બનાના પેન કેક

    2 likes
  • ઘઉંના લોટની બનાના ખજૂર નટ્સ કેક

    1 likes