હોમ પેજ / રેસિપી / બનાના સ્મુધી પેન કેક

Photo of Banana Smoothie Pancakes by Dhara joshi at BetterButter
395
4
0.0(0)
0

બનાના સ્મુધી પેન કેક

Sep-17-2018
Dhara joshi
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બનાના સ્મુધી પેન કેક રેસીપી વિશે

બનાના સ્મુધી પેન કેક એ કેળા અને ઓટસ ના સેઇક થી બનતા પેન કેક છે. જેમા નેચરલ કેળા ની જ મીઠાશ છે ખાંડ નો ઉપયોગ નથી કરવા મા આવ્યો. . વડીલો અને બાળકો માટે આ પાવરપેક બ્રેક ફાસ્ટ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • અમેરિકન
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ ઓટસ
  2. 2 કેળા
  3. 1/2 કપ દહી ( ખાટુ નહી)
  4. 1/4 ચમચી તજ પાવડર
  5. 1/4 ચમચી બેકીંગ પાવડર
  6. 5-6 ટીપા વેનીલા એસેન્સ ના
  7. સજાવટ માટે
  8. કેળા ના ટુકડા
  9. ચોકલેટ સીરપ

સૂચનાઓ

  1. બધી જ વસ્તુઓ તૈયાર રાખો.
  2. ગેસ પર ધીમી આંચ પર નોનસ્ટીક તવી ગરમ કરવા મૂકો.
  3. બલેન્ડર જાર મા કેળા, ઓટસ, દહીં, તજ પાવડર અને વેનીલા એસેન્સ નાખી સ્મુધી ( શેઇક ) બનાવી લો.
  4. મોટા વાસણ મા આ શેઇક કાઢી લો તેમા બેકીંગ પાવડર નાખીને સારી રીતે મિક્સ કરો. .
  5. થોડુ મિશ્રણ તવા પર નાના પુડલા ની જેમ ફેલાવો. મધ્યમ આંચ પર બંને તરફ શેકી લો.
  6. પેન કેક પર કેળા ના ટુકડા અને ચોકલેટ સીરપ છાંટી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર