Open in app

કિવનોઆ ટબોલેહ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  3 people
Bhumika Gandhi18th Sep 2018

Quinoa Tabbouleh ના વિશે

Ingredients to make Quinoa Tabbouleh in gujarati

  • ૧ કપ કીનોઆ
  • ૧ કપ ફુદીનો
  • ૧ ટમેટાં
  • ૧ કપ કોથમીર
  • ૧/૪ કપ લીલી ડુંગળી
  • ૧/૪ કપ ઓલિવ ઓઇલ
  • ૧ લીંબુ નો રસ
  • નમક સ્વાદાનુસાર
  • ૧ નાની ચમચી મરી પાવડર

How to make Quinoa Tabbouleh in gujarati

  1. સૌ પ્રથમ કીનોઆ ને સાફ પાણી એ ધોઈ લો.
  2. હવે કડાઈ માં ધીમા તાપે સેકી લો.
  3. કીનોઆ શેકાઈ જાય પછી તેમાં ૨ કપ પાણી નાખી ચડવા દો.
  4. હવે ટામેટા બારીક કાપી લો.
  5. ફુદીનો, કોથમીર, લિલી ડુંગળી બારીક કાપી લઈ બાજુ પર રાખો
  6. કીનોઆ ચઢી જાય એટલે ગેસ બંધ કરી દો.
  7. એક બાઉલમાં માં કીનોઆ, લીલી ડુંગળી, કોથમીર,ફુદીનો , ટામેટા નાખો.
  8. હવે તેમાં ઓલિવ ઓઈલ, નમક, લીંબુ નો રસ, અને મરી પાવડર નાખી મિક્સ કરો.
  9. પ્લેટ માં કાઢી પીરસો.

Reviews for Quinoa Tabbouleh in gujarati (0)

No reviews yet.

Recipes similar to Quinoa Tabbouleh in gujarati

  • કિવનોઆ ખીચડી

    5 likes