હોમ પેજ / રેસિપી / કિવનોઆ ટબોલેહ

Photo of Quinoa Tabbouleh by Bhumi G at BetterButter
828
3
0.0(0)
0

કિવનોઆ ટબોલેહ

Sep-18-2018
Bhumi G
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કિવનોઆ ટબોલેહ રેસીપી વિશે

આ એક ખુબજ હેલ્થી ડીશ છે. અને ફટાફટ બની જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • બાફવું
  • સલાડ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧ કપ કીનોઆ
  2. ૧ કપ ફુદીનો
  3. ૧ ટમેટાં
  4. ૧ કપ કોથમીર
  5. ૧/૪ કપ લીલી ડુંગળી
  6. ૧/૪ કપ ઓલિવ ઓઇલ
  7. ૧ લીંબુ નો રસ
  8. નમક સ્વાદાનુસાર
  9. ૧ નાની ચમચી મરી પાવડર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ કીનોઆ ને સાફ પાણી એ ધોઈ લો.
  2. હવે કડાઈ માં ધીમા તાપે સેકી લો.
  3. કીનોઆ શેકાઈ જાય પછી તેમાં ૨ કપ પાણી નાખી ચડવા દો.
  4. હવે ટામેટા બારીક કાપી લો.
  5. ફુદીનો, કોથમીર, લિલી ડુંગળી બારીક કાપી લઈ બાજુ પર રાખો
  6. કીનોઆ ચઢી જાય એટલે ગેસ બંધ કરી દો.
  7. એક બાઉલમાં માં કીનોઆ, લીલી ડુંગળી, કોથમીર,ફુદીનો , ટામેટા નાખો.
  8. હવે તેમાં ઓલિવ ઓઈલ, નમક, લીંબુ નો રસ, અને મરી પાવડર નાખી મિક્સ કરો.
  9. પ્લેટ માં કાઢી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર