Open in app

પરોઠા સાથે દહી મમરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Varsha Joshi18th Sep 2018

Parantha with dahi bundi ના વિશે

Ingredients to make Parantha with dahi bundi in gujarati

  • ઘંઉ નો લોટ ૩ મોટા ચમચા
  • મીઠું સ્વાદાનુસાર
  • મોણ માટે ઘી અથવા તેલ
  • પંજાબી મોળું દહીં ૨૫૦ ગ્રામ
  • તીખી બૂંદી ૧૫૦ ગ્રામ
  • બૂરું ખાંડ ૨ ચમચી
  • લાલ મરચું પાવડર એક ચમચી
  • પરોઠા સાંતળવા માટે ઘી

How to make Parantha with dahi bundi in gujarati

  1. સૌ પ્રથમ લોટ ચાળી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને તેલ નું મોણ નાખી પરોઠા નો લોટ બાંધી લો
  2. ત્યારપછી ૫ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો
  3. એક બાઉલમાં દહીં લો તેને વલોવી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને લાલ મરચું પાવડર, ૨ ચમચી બૂરું ખાંડ નાખીને તીખી બૂંદી નાખી ને મિક્સ કરી ફ્રીજ માં મૂકી દો..
  4. પરોઠા ના લોટ માંથી લૂવા બનાવી ત્રિકોણ આકારમાં પરોઠા વણી ગેસ પર તવી ગરમ કરી ઘી મૂકી પરોઠા સાંતળી લો....
  5. તૈયાર છે કવીક ગરમ પરોઠા અને દહીં બૂંદી

Reviews for Parantha with dahi bundi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Parantha with dahi bundi in gujarati

  • દહી પરોઠા ચાટ

    7 likes