હોમ પેજ / રેસિપી / પરોઠા સાથે દહી મમરી

Photo of Parantha with dahi bundi by Varsha Joshi at BetterButter
618
1
0.0(0)
0

પરોઠા સાથે દહી મમરી

Sep-18-2018
Varsha Joshi
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પરોઠા સાથે દહી મમરી રેસીપી વિશે

આ વાનગી જયારે ઘરમા કોઈ શાકભાજી ના હોય અને લેવા જવાનો પણ ટાઈમ ના હોય તો તમે ફટાફટ બનાવી શકો છો

રેસીપી ટૈગ

  • એકલા
  • ગુજરાત
  • ફ્રીઝ કરવું
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ઘંઉ નો લોટ ૩ મોટા ચમચા
  2. મીઠું સ્વાદાનુસાર
  3. મોણ માટે ઘી અથવા તેલ
  4. પંજાબી મોળું દહીં ૨૫૦ ગ્રામ
  5. તીખી બૂંદી ૧૫૦ ગ્રામ
  6. બૂરું ખાંડ ૨ ચમચી
  7. લાલ મરચું પાવડર એક ચમચી
  8. પરોઠા સાંતળવા માટે ઘી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ લોટ ચાળી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને તેલ નું મોણ નાખી પરોઠા નો લોટ બાંધી લો
  2. ત્યારપછી ૫ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો
  3. એક બાઉલમાં દહીં લો તેને વલોવી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને લાલ મરચું પાવડર, ૨ ચમચી બૂરું ખાંડ નાખીને તીખી બૂંદી નાખી ને મિક્સ કરી ફ્રીજ માં મૂકી દો..
  4. પરોઠા ના લોટ માંથી લૂવા બનાવી ત્રિકોણ આકારમાં પરોઠા વણી ગેસ પર તવી ગરમ કરી ઘી મૂકી પરોઠા સાંતળી લો....
  5. તૈયાર છે કવીક ગરમ પરોઠા અને દહીં બૂંદી

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર