ચીઝી ટ્વીસ્ટ | Cheesy Twist Recipe in Gujarati

ના દ્વારા Solanki Minaxi  |  18th Sep 2018  |  
5 ત્યાંથી 1 review રેટ કરો
 • Photo of Cheesy Twist by Solanki Minaxi at BetterButter
ચીઝી ટ્વીસ્ટby Solanki Minaxi
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  2

  લોકો

22

1

ચીઝી ટ્વીસ્ટ વાનગીઓ

ચીઝી ટ્વીસ્ટ Ingredients to make ( Ingredients to make Cheesy Twist Recipe in Gujarati )

 • ૨ ટેબલસ્પૂન ચીઝ સપ્રેડ
 • ૨ ટેબલસ્પૂન મેયોનીઝ
 • ૧/૨ ટી સ્પૂન લસણ ની પેસ્ટ
 • ૧/૨ ટી સ્પૂન મરી પાવડર
 • ૨ ટેબલસ્પૂન સમારેલી લીલી ડુંગળી
 • ૨ ટેબલસ્પૂન સમારેલું કેપ્સીકમ
 • ૧ ટેબલસ્પૂન બાફેલી મકાઈના દાણા
 • મીઠું સ્વાદાનુસાર
 • ૧ ચમચી દૂધ
 • બ્રેડ ૫-૬ નંગ
 • બટર શેકવા માટે ૨ ટેબલ સ્પૂન

How to make ચીઝી ટ્વીસ્ટ

 1. અેક બાઉલ માં બ્રેડ અને બટર સિવાય ની બધી સામગ્રી લો.
 2. અને બાઉલ માં મિક્સ કરી લો.
 3. બ્રેડ ની બંને બાજુ બટર લગાવી ઉપર બનાવેલું મિશ્રણ એકસરખું પાથરી દો.
 4. તેની ઉપર બીજી બ્રેડ મૂકી તવા પર સોનેરી થાય ત્યાં સુધી શેકી લો.
 5. મનપસંદ આકારમાં કાપી લો.

Reviews for Cheesy Twist Recipe in Gujarati (1)

Gokal Rabati3 months ago

જવાબ આપવો

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો