Open in app

ક્વિનોઆ ખાંડવી પ્રેશર કુકરમાં

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  8 min
બનાવવાનો સમય  18 min
પીરસવું  2 people
Dhara Shah18th Sep 2018

Quinoa Khandvi in Pressure Cooker ના વિશે

Ingredients to make Quinoa Khandvi in Pressure Cooker in gujarati

  • ૧ કપ ક્વિનોઆ નો લોટ
  • ૧ ચમચો બેસન
  • ૧ ચમચો રવો
  • ૧ ચમચી હળદર
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ કપ છાસ
  • વઘાર માટે:
  • ૧ ચમચી તેલ
  • એક ચમચી રાઈ
  • ૪-૫ લીમડા ના પાન
  • ઉપર થી ગાર્નિશ કરવા કોથમીર અને છીણેલું કોપરું

How to make Quinoa Khandvi in Pressure Cooker in gujarati

  1. સૌ પ્રથમ ક્વિનોઆ ખાંડવી ની બધી સામગ્રી એક બાઉલ માં લઇ સરખી મિક્સ કરો.
  2. હવે તેને ૩ સિટી વાગે ત્યાં સુધી કુકર માં બાફી લ્યો.
  3. કુકર ઠંડુ થાય એટલે બાફેલી ખાંડવી ને બહાર કાઢો અને ઉપર નું વધારાનું પાણી કાઢી નાખો.
  4. હવે તેને વ્હિસ્ક થી બરાબર મિક્સ કરો.
  5. આ મિશ્રણ માંથી એક ચમચા જેટલું મિશ્રણ લઇ એક પ્લેટ ઉપર પાથરી દયો, બીજી બાજુ પણ પાથરી લ્યો.
  6. આવી રીતે બધું મિશ્રણ અલગ અલગ પ્લેટ માં પાથરો.
  7. હવે તેના કાપા પાડી પાતળી પટ્ટી બનાવો ને રોલ કરી ખાંડવી નો આકાર આપો.
  8. આવી રીતે બધી ક્વિનોઆ ખાંડવી તૈયાર કરો.
  9. ઉપર થી રાઈ, લીમડા નો વઘાર કરો.
  10. ને કોથમીર, કોપરા ના ખમણ થી ગાર્નિશ કરી સર્વ કરો.

Reviews for Quinoa Khandvi in Pressure Cooker in gujarati (0)

No reviews yet.

Recipes similar to Quinoa Khandvi in Pressure Cooker in gujarati