Open in app

ફ્રેન્ચ ફ્રાય

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Bhumika Gandhi18th Sep 2018

French fray ના વિશે

Ingredients to make French fray in gujarati

  • ૫૦૦ ગ્રામ બટેકા
  • નમક સ્વાદાનુસાર
  • પીરસવા માટે સોસ
  • તેલ તળવા માટે

How to make French fray in gujarati

  1. બટેકા ને ધોઈ ને તેની છાલ ઉતારી લો.
  2. હવે તેની લાંબી સ્લાઈસ કરી લો.
  3. તેને ૫ મિનિટ ઠંડા પાણી માં રાખી કોરી કરી લો.
  4. હવે તેને ગરમ તેલ માં તળી લો.
  5. નમક નાખી મિક્સ કરો.અને સોસ સાથે પીરસો.

Reviews for French fray in gujarati (0)

No reviews yet.

Recipes similar to French fray in gujarati

  • દાળ ફ્રાય

    62 likes
  • દાલ ફ્રાય

    4 likes
  • દાળ ફ્રાય

    0 likes
  • ફ્રાય ઈડલી

    3 likes
  • ફ્રાય રીન્ગણ

    1 likes
  • ફ્રેન્ચ ફ્રાઈ

    369 likes