હોમ પેજ / રેસિપી / ફ્રેન્ચ ફ્રાય

Photo of French fray by Bhumi G at BetterButter
1025
4
0.0(0)
0

ફ્રેન્ચ ફ્રાય

Sep-18-2018
Bhumi G
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફ્રેન્ચ ફ્રાય રેસીપી વિશે

બધા ને ભાવતી અને મનગમતી ડીશ છે. તુરંત બની જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ફ્રેંચ
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ૫૦૦ ગ્રામ બટેકા
  2. નમક સ્વાદાનુસાર
  3. પીરસવા માટે સોસ
  4. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. બટેકા ને ધોઈ ને તેની છાલ ઉતારી લો.
  2. હવે તેની લાંબી સ્લાઈસ કરી લો.
  3. તેને ૫ મિનિટ ઠંડા પાણી માં રાખી કોરી કરી લો.
  4. હવે તેને ગરમ તેલ માં તળી લો.
  5. નમક નાખી મિક્સ કરો.અને સોસ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર