MICROWAVE KHAMAN ના વિશે
Ingredients to make MICROWAVE KHAMAN in gujarati
- ચણા નો લોટ 1 વાટકી
- તેલ 3 ચમચી
- મીઠું સ્વાદ પ્રમાણે
- ખાંડ 5 ચમચી
- રાય 1 નાની ચમચી
- લીમડો
- કોથમરી
- લીંબુ 1
- હળદર થોડીક
- ઇનો 1 પેકેટ
How to make MICROWAVE KHAMAN in gujarati
- ચણા ના લોટ માં હળદર , મીઠું , 2 ચમચી તેલ નાખો.
- અડધી વાટકી જેટલું પાણી ઉમેરો.. પાણી બઉ વધારે નાઈ નાખવાનું
- મિક્સ કરીને.. એમાં એનો મેળવી લો .
- પેપર કપ માં ભરી લો
- માઇક્રોવેવ માં 4 થી 5 મિન્ટ સુધી પકાવો
- ત્યાં સુધી વઘાર તૈયાર કરીયે
- કડાઈ માં 2 ચમચી તેલ માં રાય , લીમડો નાખો ,લીલા મરચા નાખો
- 1 કપ પાણી નાખો
- મીઠું નાખો .ખાંડ નાખો .
- પાણી ને પાંચ મિનીટ ઉકળવા ડો
- ખમણ બની જાય એટલે એના ઉપર પાણી રેડો
- કોથમીર નાખી સર્વ કરો
Reviews for MICROWAVE KHAMAN in gujarati
No reviews yet.
Recipes similar to MICROWAVE KHAMAN in gujarati
ખમણ
6 likes
ખમણ
4 likes
ખમણ
1 likes
ખમણ
1 likes
ચૂરો ખમણ
3 likes
ખમણ ઢોકળા
2 likes