Open in app

ગ્રીલ ટમેટા ચીઝ સેન્ડવીચ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  4 people
Dhara joshi18th Sep 2018

Grilled tomato cheese sandwich ના વિશે

Ingredients to make Grilled tomato cheese sandwich in gujarati

  • 6 બ્રેડ સ્લાઈડ
  • 2 મોટા ટમેટા ( સ્લાઈડ )
  • બટર જરૂર મુજબ
  • ચીઝ ખમણેલુ ( જરૂર મુજબ )
  • મિકસ હબ્સ ( સ્વાદનુસાર)
  • ચીલી ફલેકસ ( સ્વાદનુસાર )
  • ટમેટા સોસ અથવા ચટણી પરોસવા માટે

How to make Grilled tomato cheese sandwich in gujarati

  1. બ્રેડ ની બધી સ્લાઈડ પર બટર લગાવો.
  2. 3 બ્રેડ સ્લાઈડ પર ટમેટા ગોઠવો.
  3. તેના પર મિક્સ હબ્સ અને ચીલી ફલેકસ સ્વાદનુસાર છાંટો.
  4. તેના પર ચીઝ પાથરો. .અને બાકીના 3 બ્રેડ સ્લાઈડ ગોઠવો.
  5. બ્રેડ ની બહાર પણ બંને તરફ બટર લગાવો અને ગ્રીલ પેન પર બંને તરફ ક્રિસ્પી શેકી લો.
  6. ગરમ ગરમ જ પરોસવુ.

Reviews for Grilled tomato cheese sandwich in gujarati (0)

No reviews yet.

Recipes similar to Grilled tomato cheese sandwich in gujarati

  • વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ

    4 likes
  • બોમ્બે વેજ.ચીઝ સેન્ડવીચ:

    6 likes
  • બટાકા વટાણા ચીઝ સેન્ડવીચ

    3 likes
  • ઈંસ્ટન્ટ માયો ચિકન ગ્રીલ સેન્ડવીચ

    1 likes