BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ગ્રીલ ટમેટા ચીઝ સેન્ડવીચ

Photo of Grilled tomato cheese sandwich by Dhara joshi at BetterButter
0
5
0(0)
0

ગ્રીલ ટમેટા ચીઝ સેન્ડવીચ

Sep-18-2018
Dhara joshi
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગ્રીલ ટમેટા ચીઝ સેન્ડવીચ રેસીપી વિશે

ગ્રીલ ટમેટા ચીઝ સેન્ડવીચ એ ઝટપટ અને સરળતાથી બનતી સ્વાદિષ્ટ રેસીપી છે. જે તમે નાસ્તા મા કે ડિનર મા બનાવી શકો છો

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • ભારતીય
  • ગ્રીલ્લીંગ
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. 6 બ્રેડ સ્લાઈડ
  2. 2 મોટા ટમેટા ( સ્લાઈડ )
  3. બટર જરૂર મુજબ
  4. ચીઝ ખમણેલુ ( જરૂર મુજબ )
  5. મિકસ હબ્સ ( સ્વાદનુસાર)
  6. ચીલી ફલેકસ ( સ્વાદનુસાર )
  7. ટમેટા સોસ અથવા ચટણી પરોસવા માટે

સૂચનાઓ

  1. બ્રેડ ની બધી સ્લાઈડ પર બટર લગાવો.
  2. 3 બ્રેડ સ્લાઈડ પર ટમેટા ગોઠવો.
  3. તેના પર મિક્સ હબ્સ અને ચીલી ફલેકસ સ્વાદનુસાર છાંટો.
  4. તેના પર ચીઝ પાથરો. .અને બાકીના 3 બ્રેડ સ્લાઈડ ગોઠવો.
  5. બ્રેડ ની બહાર પણ બંને તરફ બટર લગાવો અને ગ્રીલ પેન પર બંને તરફ ક્રિસ્પી શેકી લો.
  6. ગરમ ગરમ જ પરોસવુ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર