Open in app

ચાઈનીઝ મૈટ ચીલા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Harsha Israni18th Sep 2018

Chinese mait chilla ના વિશે

Ingredients to make Chinese mait chilla in gujarati

  • ચીલા માટે-
  • ૨ કપ બેસન
  • ૪ ચમચી કોર્નફલોર
  • મીઠુ (સ્વાદ મુજબ)
  • ૩-૪ ચમચી તેલ
  • પૂરણ માટે-
  • ૨ નંગ ગાજર
  • મશરુમ (ઓપ્શનલ)
  • ૨-૪ નંગ શીમલા મરચા (લાલ ,પીળા,લીલારંગના)
  • ૧ કપ પનીર (લાંબુ સમારેલુ)
  • મીઠું (શાકભાજી પૂરતુ)
  • ૨ ચમચી લીંબુનો રસ
  • ૧ ચમચી ચાટ મસાલો
  • ૨-૩ મોટા ચમચા ટામેટા સોસ
  • ૧ ચમચી ગી્ન ચીલી સોસ
  • ૧ ચમચી આદુ-લસણની પેસ્ટ
  • ૨ ચમચી કાળી મરી પાવડર
  • ૧ ચમચી તેલ (સાંતળવા માટે)

How to make Chinese mait chilla in gujarati

  1. સૌ પ્રથમ એક બાઉલમાં બેસન,કોર્ન ફલોર ,મીઠુ અને થોડુ પાણી ઉમેરી ચીલા માટે ખીરુ તૈયાર કરી સોસની બોટલમાં ભરી દો.
  2. બધા શાકભાજીને લાંબુ સમારી દો.
  3. એક કઢાઈમાં તેલ ગરમ કરી બધા જ શાકભાજીને ૨ -૩ મિનિટ સાંતળો .ત્યાર બાદ પનીર ટામેટા સોસ,કાળી મરી પાવડર,લીંબુનો રસ,આદુ-લસણ પેસ્ટ,ગી્ન ચીલી સોસ,ચાટ મસાલો ઉમેરી ૧ મિનિટ ધીમી આંચે સાંતળી ગેસ બંધ કરી દો.તૈયાર છે પૂરણ .
  4. એક નોનસ્ટીક ગરમ તવા પર સોસની બોટલમાં ભરેલું ખીરામાંથી મૈટ (જાળી) જેવા ચીલા ધીમી આંચે બનાવો.
  5. નોનસ્ટીક તવા પર બનાવેલા ચીલા .( વધારે શેકવા નહી)
  6. ચીલાની વચ્ચે તૈયાર કરેલુ પૂરણ ૨ ચમચી મૂકીને ચીલાને તરત જ ગોળ વાળી દો.( ચીલા ગરમ હોય ત્યારે જ વાળી લેવુ ઠંડુ થયા પછી વળાશે નહીં.)
  7. તૈયાર છે ચાઈનીઝ મૈટ ચીલા સોસ સાથે પીરસો.

Reviews for Chinese mait chilla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chinese mait chilla in gujarati

  • બેસન ચીલા

    3 likes
  • મેંગો ચીલા

    2 likes
  • સ્ટફ્ડ ચીલા

    1 likes
  • સ્ટફ્ડ ચીલા

    1 likes
  • ભાત ના ચીલા

    0 likes
  • બેસન ચીલા કરી

    3 likes