Open in app

ચિઝી આઈસ્ક્રીમ સેન્ડવીચ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  5 people

Cheese Icecream Sandvich ના વિશે

Ingredients to make Cheese Icecream Sandvich in gujarati

  • ભરાવન હેતુ
  • ૧ કપ વેનીલા આઈસ્ક્રિમ
  • ૧ ચમચી ક્રીમ ચીઝ
  • ૧ ચમચી ડાર્ક ચોકલેટ ચિપ્સ
  • ૧ ચમચી હાઈડ એન્ડ સિક બિસ્કિટ નો ભૂકો
  • અન્ય સામગ્રી
  • ૧૦ હાઈડ એન્ડ સિક બિસ્કિટ

How to make Cheese Icecream Sandvich in gujarati

  1. સર્વ પ્રથમ એક મિક્સિંગ બાઉલ માં આઈસ્ક્રિમ,ક્રીમ ચીઝ, ચોકો ચિપ્સ અને બિસ્કિટ નો ભૂકો ઉમેરો.
  2. મિશ્રણ ને બરાબર હલાવી લો.
  3. એક હાઈડ એન્ડ સિક બિસ્કિટ લ્યો.
  4. એક ચમચી અથવા તમારી પસન્દ પ્રમાણે તૈયાર કરેલ મિશ્રણ નાખો અને એક સમાન કરો.
  5. ઉપર થી બીજું બિસ્કિટ રાખી હલકું દબાવી દો.
  6. આવી જ રીતે બીજી સેન્ડવીચ પણ તૈયાર કરી લો.
  7. આઈસ્ક્રિમ સેન્ડવીચ ને લગભગ ૧૫ મિનિટ સુધી ફ્રિજ માં મૂકી સેટ થવા મુકો.
  8. આપણી ઠંડી ઠંડી આઈસ્ક્રિમ સેન્ડવીચ તૈયાર છે.
  9. મન કરે ત્યારે આનંદ લો.

Reviews for Cheese Icecream Sandvich in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cheese Icecream Sandvich in gujarati

  • આઈસ્ક્રીમ

    0 likes
  • ચિઝી વેજ રોલ

    8 likes
  • સેન્ડવીચ પીઝા

    3 likes
  • રોટી સેન્ડવીચ

    7 likes
  • સુજી સેન્ડવીચ

    2 likes
  • પીઝા સેન્ડવીચ

    5 likes