હોમ પેજ / રેસિપી / ચિઝી આઈસ્ક્રીમ સેન્ડવીચ

Photo of Cheese Icecream Sandvich by JYOTI BHAGAT PARASIYA at BetterButter
413
6
0.0(0)
0

ચિઝી આઈસ્ક્રીમ સેન્ડવીચ

Sep-18-2018
JYOTI BHAGAT PARASIYA
2 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચિઝી આઈસ્ક્રીમ સેન્ડવીચ રેસીપી વિશે

બાળકો ની મનગમતી અને ખૂબ ઝડપ થી બનતી આ રેસિપી અવશ્ય ટ્રાઈ કરો

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ફ્રીઝ કરવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 5

  1. ભરાવન હેતુ
  2. ૧ કપ વેનીલા આઈસ્ક્રિમ
  3. ૧ ચમચી ક્રીમ ચીઝ
  4. ૧ ચમચી ડાર્ક ચોકલેટ ચિપ્સ
  5. ૧ ચમચી હાઈડ એન્ડ સિક બિસ્કિટ નો ભૂકો
  6. અન્ય સામગ્રી
  7. ૧૦ હાઈડ એન્ડ સિક બિસ્કિટ

સૂચનાઓ

  1. સર્વ પ્રથમ એક મિક્સિંગ બાઉલ માં આઈસ્ક્રિમ,ક્રીમ ચીઝ, ચોકો ચિપ્સ અને બિસ્કિટ નો ભૂકો ઉમેરો.
  2. મિશ્રણ ને બરાબર હલાવી લો.
  3. એક હાઈડ એન્ડ સિક બિસ્કિટ લ્યો.
  4. એક ચમચી અથવા તમારી પસન્દ પ્રમાણે તૈયાર કરેલ મિશ્રણ નાખો અને એક સમાન કરો.
  5. ઉપર થી બીજું બિસ્કિટ રાખી હલકું દબાવી દો.
  6. આવી જ રીતે બીજી સેન્ડવીચ પણ તૈયાર કરી લો.
  7. આઈસ્ક્રિમ સેન્ડવીચ ને લગભગ ૧૫ મિનિટ સુધી ફ્રિજ માં મૂકી સેટ થવા મુકો.
  8. આપણી ઠંડી ઠંડી આઈસ્ક્રિમ સેન્ડવીચ તૈયાર છે.
  9. મન કરે ત્યારે આનંદ લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર