હોમ પેજ / રેસિપી / જટપટ બ્રેડ રબડી

Photo of Instant bread rabdi by Dhara joshi at BetterButter
308
6
0.0(0)
0

જટપટ બ્રેડ રબડી

Sep-18-2018
Dhara joshi
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

જટપટ બ્રેડ રબડી રેસીપી વિશે

આ રબડી ખૂબ જ થોડા સમય મા ઝડપ થી બની જાય છે. તેને ઓછા સમય મા ઘટૃ બનાવવા માટે દૂધ પાવડર અને ઘર ની દૂધ ની મલાઈ નો ઉપયોગ કરવા મા આવ્યો છે. ધરે અચાનક મહેમાન આવી ગયા હોય કે સમય ઓછો હોય તો આ રબડી ખૂબ જ મદદ રૂપ થશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ગુજરાત
  • ઉકાળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 3 બ્રેડ સ્લાઈડ
  2. 1 1/2 કપ ફૂલ ક્રિમ દૂધ
  3. 1 નાની ચમચી ઘી
  4. 1/4 કપ દૂધ ની મલાઈ
  5. 1 મોટી ચમચી ખાંડ
  6. 1/4 કપ કન્ડેન્સ મિલ્ક
  7. 4 નાની ચમચી દૂધ પાવડર
  8. 1/2 નાની ચમચી એલચી પાવડર
  9. બદામ પિસ્તા ની કતરણ જરૂર મુજબ

સૂચનાઓ

  1. બધી વસ્તુઓ તૈયાર રાખો.
  2. તપેલી મા દૂધ ચલાવતા ચલાવતા ઉકાળી લો.
  3. બ્રેડ ને મિકસર મા પીસી લો..
  4. 5 મિનિટ સુધી ઉકળેલા દૂધ મા આ બ્રેડ નો ભૂક્કો નાખો.
  5. દૂધ પાવડર, મલાઈ, અને કન્ડેન્સ મિલ્ક નાખી મિક્સ કરો.
  6. ખાંડ અને એલચી પાવડર નાખીને મિક્સ કરો.
  7. બદામ પિસ્તા નાખી ને મિક્સ કરો 10 મિનિટ મા આ રબડી ઘટૃ થઈ ને તૈયાર છે.
  8. ઠંડી કરી ને અથવા ગરમ પરોસવુ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર