Open in app

જટપટ બ્રેડ રબડી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Dhara joshi18th Sep 2018

Instant bread rabdi ના વિશે

Ingredients to make Instant bread rabdi in gujarati

  • 3 બ્રેડ સ્લાઈડ
  • 1 1/2 કપ ફૂલ ક્રિમ દૂધ
  • 1 નાની ચમચી ઘી
  • 1/4 કપ દૂધ ની મલાઈ
  • 1 મોટી ચમચી ખાંડ
  • 1/4 કપ કન્ડેન્સ મિલ્ક
  • 4 નાની ચમચી દૂધ પાવડર
  • 1/2 નાની ચમચી એલચી પાવડર
  • બદામ પિસ્તા ની કતરણ જરૂર મુજબ

How to make Instant bread rabdi in gujarati

  1. બધી વસ્તુઓ તૈયાર રાખો.
  2. તપેલી મા દૂધ ચલાવતા ચલાવતા ઉકાળી લો.
  3. બ્રેડ ને મિકસર મા પીસી લો..
  4. 5 મિનિટ સુધી ઉકળેલા દૂધ મા આ બ્રેડ નો ભૂક્કો નાખો.
  5. દૂધ પાવડર, મલાઈ, અને કન્ડેન્સ મિલ્ક નાખી મિક્સ કરો.
  6. ખાંડ અને એલચી પાવડર નાખીને મિક્સ કરો.
  7. બદામ પિસ્તા નાખી ને મિક્સ કરો 10 મિનિટ મા આ રબડી ઘટૃ થઈ ને તૈયાર છે.
  8. ઠંડી કરી ને અથવા ગરમ પરોસવુ.

Reviews for Instant bread rabdi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Instant bread rabdi in gujarati

  • રબડી

    1 likes
  • રબડી

    0 likes
  • રબડી

    0 likes
  • ઝટપટ રબડી

    4 likes
  • બ્રેડ ભેળ

    0 likes
  • બ્રેડ પિઝા

    9 likes