ચૉકલેટ ગ્રેનોલા બાર | Chocolate Granola Bar Recipe in Gujarati

  ના દ્વારા JYOTI BHAGAT PARASIYA  |  18th Sep 2018  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Chocolate Granola Bar by JYOTI BHAGAT PARASIYA at BetterButter
  ચૉકલેટ ગ્રેનોલા બારby JYOTI BHAGAT PARASIYA
  • તૈયારીનો સમય

   5

   મીની
  • બનાવવાનો સમય

   10

   મીની
  • પીરસવું

   5

   લોકો

  3

  0

  ચૉકલેટ ગ્રેનોલા બાર

  ચૉકલેટ ગ્રેનોલા બાર Ingredients to make ( Ingredients to make Chocolate Granola Bar Recipe in Gujarati )

  • ૧ કપ સફેદ ચૉકલેટ ના ટુકડા
  • ૧ ચમચી કાજુ ના ટુકડા
  • ૧ ચમચી બદામ ના ટુકડા
  • ૧ ચમચી દ્રાક્ષ
  • ૨ ચમચી નમકીન સિંગ
  • ૧ નાની ચમચી ખાવા નો પીળો રંગ(લિકવિડ)
  • અન્ય સામગ્રી
  • ૧/૨ ચમચી ઘી સૂકા મેવા શેકવા માટે
  • પીળા ખવાલાયક બોલ્સ
  • કલરફુલ નાના બોલ્સ

  How to make ચૉકલેટ ગ્રેનોલા બાર

  1. સર્વ પ્રથમ એક નાની કઢાઈ માં ઘી ગરમ કરો.
  2. ઘી ગરમ થયા બાદ કાજુ અને બદામ ને હલકા સોનેરી થવા સુધી શેકી લો.
  3. શેકેલા કાજુ બદામ ને એક કિનારે મૂકી દો.
  4. હવે ડબલ બોઇલર અથવા માઇક્રોવેવ માં ચોકલેટ ને પીગાળી લો.
  5. પીગળેલ ચોકલેટ માં એક એક કરી ને બધી સામગ્રી ઉમેરી લો.
  6. એક પ્લેટ માં મિશ્રણ ને ફેલાવી દો. યાદ રહે આ ક્રિયા થોડી જલ્દી કરવાની રહેશે નહિતર ચોકોલેટ જામવા લાગશે.
  7. ઉપર થી પીળા બોલ્સ તથા કલરિંગ બોલ્સ ઉમેરી હલકા દબાવી લો.
  8. પ્લેટ ને ૧ મિનિટ ફ્રિજ માં મૂકો.
  9. ૧ મિનિટ બાદ ચોકલેટ થોડી નરમ હશે ત્યારે જ કાપા પાડી દો.
  10. પ્લેટ પાછી ફ્રિજ માં મૂકી ૨ મિનિટ સેટ કરો.
  11. ૨ મિનિટ બાદ આપણી ચોકલેટ ગ્રેનોલા બાર તૈયાર છે.
  12. ચોકલેટ ગ્રેનોલા બાર ને એક ડબ્બા માં કાઢી લો.
  13. મન કરે ત્યારે આનંદ લો.

  My Tip:

  તમે અન્ય સૂકા મેવા નો પ્રયોગ પણ કરી શકો છો.

  Reviews for Chocolate Granola Bar Recipe in Gujarati (0)