હોમ પેજ / રેસિપી / ચૉકલેટ ગ્રેનોલા બાર

Photo of Chocolate Granola Bar by JYOTI BHAGAT PARASIYA at BetterButter
481
7
0.0(0)
0

ચૉકલેટ ગ્રેનોલા બાર

Sep-18-2018
JYOTI BHAGAT PARASIYA
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચૉકલેટ ગ્રેનોલા બાર રેસીપી વિશે

પૌષ્ટિક,સ્વાદિષ્ટ તેમજ સરળ

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ૧ કપ સફેદ ચૉકલેટ ના ટુકડા
  2. ૧ ચમચી કાજુ ના ટુકડા
  3. ૧ ચમચી બદામ ના ટુકડા
  4. ૧ ચમચી દ્રાક્ષ
  5. ૨ ચમચી નમકીન સિંગ
  6. ૧ નાની ચમચી ખાવા નો પીળો રંગ(લિકવિડ)
  7. અન્ય સામગ્રી
  8. ૧/૨ ચમચી ઘી સૂકા મેવા શેકવા માટે
  9. પીળા ખવાલાયક બોલ્સ
  10. કલરફુલ નાના બોલ્સ

સૂચનાઓ

  1. સર્વ પ્રથમ એક નાની કઢાઈ માં ઘી ગરમ કરો.
  2. ઘી ગરમ થયા બાદ કાજુ અને બદામ ને હલકા સોનેરી થવા સુધી શેકી લો.
  3. શેકેલા કાજુ બદામ ને એક કિનારે મૂકી દો.
  4. હવે ડબલ બોઇલર અથવા માઇક્રોવેવ માં ચોકલેટ ને પીગાળી લો.
  5. પીગળેલ ચોકલેટ માં એક એક કરી ને બધી સામગ્રી ઉમેરી લો.
  6. એક પ્લેટ માં મિશ્રણ ને ફેલાવી દો. યાદ રહે આ ક્રિયા થોડી જલ્દી કરવાની રહેશે નહિતર ચોકોલેટ જામવા લાગશે.
  7. ઉપર થી પીળા બોલ્સ તથા કલરિંગ બોલ્સ ઉમેરી હલકા દબાવી લો.
  8. પ્લેટ ને ૧ મિનિટ ફ્રિજ માં મૂકો.
  9. ૧ મિનિટ બાદ ચોકલેટ થોડી નરમ હશે ત્યારે જ કાપા પાડી દો.
  10. પ્લેટ પાછી ફ્રિજ માં મૂકી ૨ મિનિટ સેટ કરો.
  11. ૨ મિનિટ બાદ આપણી ચોકલેટ ગ્રેનોલા બાર તૈયાર છે.
  12. ચોકલેટ ગ્રેનોલા બાર ને એક ડબ્બા માં કાઢી લો.
  13. મન કરે ત્યારે આનંદ લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર