હોમ પેજ / રેસિપી / પોમેગે્નેટ મોકટેલ

Photo of Pomegranate moktail by vaishali nandola at BetterButter
996
3
0.0(0)
0

પોમેગે્નેટ મોકટેલ

Sep-18-2018
vaishali nandola
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પોમેગે્નેટ મોકટેલ રેસીપી વિશે

દાડમ મા હાઇ ફાઈબર છે.દાડમ અને ફુદીના થી બનેલુ આ મોકટેલ ટેસ્ટી લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • ઠંડુ કરવું
  • ઠંડા પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 દાડમ
  2. 8 થી 10 પાન ફુદીના
  3. 2 ચમચી સાકર
  4. 2 ચમચી લીંબુ નો રસ
  5. જરુર મુજબ બરફ

સૂચનાઓ

  1. એક મિક્સચર જાર મા દાડમ ,લીંબુનો રસ,ફુદીનો ,સાકર નાખી જુશ તૈયાર કરો ગાળી લો
  2. હવે એક ગ્લાસ મા થોડા દાડમ ના દાણા અને 2 ફુદીના ના પાન લઇ જરા બ્લેંડ કરો
  3. તેમા બરફ અને તૈયાર કરેલ જ્યુસ નાખો
  4. ઉપર થોડા દાડમના દાણા, લીંબુ અને ફુદીનાથી સજાવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર