Open in app

પોમેગે્નેટ મોકટેલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
vaishali nandola18th Sep 2018

Pomegranate moktail ના વિશે

Ingredients to make Pomegranate moktail in gujarati

  • 2 દાડમ
  • 8 થી 10 પાન ફુદીના
  • 2 ચમચી સાકર
  • 2 ચમચી લીંબુ નો રસ
  • જરુર મુજબ બરફ

How to make Pomegranate moktail in gujarati

  1. એક મિક્સચર જાર મા દાડમ ,લીંબુનો રસ,ફુદીનો ,સાકર નાખી જુશ તૈયાર કરો ગાળી લો
  2. હવે એક ગ્લાસ મા થોડા દાડમ ના દાણા અને 2 ફુદીના ના પાન લઇ જરા બ્લેંડ કરો
  3. તેમા બરફ અને તૈયાર કરેલ જ્યુસ નાખો
  4. ઉપર થોડા દાડમના દાણા, લીંબુ અને ફુદીનાથી સજાવો

Reviews for Pomegranate moktail in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pomegranate moktail in gujarati