Photo of Besan k ladoo by Heena Nayak at BetterButter
543
4
0.0(0)
0

મગસ

Sep-18-2018
Heena Nayak
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મગસ રેસીપી વિશે

ર૦ મિનિટ માં બની જાય છે, માઈક્રો વેવ માં.હવે ધાબો દેવાની જરુર નથી.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • દિવાળી
  • ગુજરાત
  • માઈક્રોવેવિંગ
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ૧ કપ ચણાની દાળનો કરકરો લોટ
  2. ૧ કપ દળેલી ખાડ
  3. ૩/૪ કપ ઘી
  4. ૧/૪ ચમચી ઈલાયચી પાવડર
  5. ૧ ચમચી દૂધ
  6. બદામ કાજુ જોઈએ તે મુજબ

સૂચનાઓ

  1. માઈક્રો પૂફ બાઉલમાં ઘી અને ચણાનો લોટ લઈ મિક્સ કરો.
  2. માઈક્રો વેવ માં 4 મિનિટ સેટ કરી બાઉલ મૂકીને ચાલુ કરો.
  3. ર મિનિટ પછી હલાવી ફરી બાઉલ માઈક્રો માં મૂકો.
  4. ૪મિનિટ પછી બાઉલ બહાર કાઢી ઠંડુ થવા દો. ઠંડુ થાય એટલે તે માં ખાડ ઈલાયચી પાવડર અને બદામ કાજુ નાખીને બરાબર મિક્ષ કરો.
  5. મિક્સ કરી ને ઘી લગાવેલી ડીશમાં કાઢીને ફેલાવી દો.ઉપરથી બદામ કાજુ થી સજાવો.
  6. કાપા પાડી ને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર