Open in app

મગસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  5 people
Heena Nayak18th Sep 2018

Besan k ladoo ના વિશે

Ingredients to make Besan k ladoo in gujarati

  • ૧ કપ ચણાની દાળનો કરકરો લોટ
  • ૧ કપ દળેલી ખાડ
  • ૩/૪ કપ ઘી
  • ૧/૪ ચમચી ઈલાયચી પાવડર
  • ૧ ચમચી દૂધ
  • બદામ કાજુ જોઈએ તે મુજબ

How to make Besan k ladoo in gujarati

  1. માઈક્રો પૂફ બાઉલમાં ઘી અને ચણાનો લોટ લઈ મિક્સ કરો.
  2. માઈક્રો વેવ માં 4 મિનિટ સેટ કરી બાઉલ મૂકીને ચાલુ કરો.
  3. ર મિનિટ પછી હલાવી ફરી બાઉલ માઈક્રો માં મૂકો.
  4. ૪મિનિટ પછી બાઉલ બહાર કાઢી ઠંડુ થવા દો. ઠંડુ થાય એટલે તે માં ખાડ ઈલાયચી પાવડર અને બદામ કાજુ નાખીને બરાબર મિક્ષ કરો.
  5. મિક્સ કરી ને ઘી લગાવેલી ડીશમાં કાઢીને ફેલાવી દો.ઉપરથી બદામ કાજુ થી સજાવો.
  6. કાપા પાડી ને પીરસો.

Reviews for Besan k ladoo in gujarati (0)

No reviews yet.

Recipes similar to Besan k ladoo in gujarati

  • મગસ

    3 likes
  • મગસ

    2 likes
  • મગસ (મગદળ)

    4 likes
  • મગસ ની લાડવી

    1 likes