હોમ પેજ / રેસિપી / Vv innovetive puranpoli modak

Photo of Vv innovetive puranpoli modak by Naina Bhojak at BetterButter
551
3
5.0(0)
0

Vv innovetive puranpoli modak

Sep-18-2018
Naina Bhojak
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • મહારાષ્ટ્ર
  • પેન ફ્રાય
  • ધીમે ધીમે ઉકાળવું
  • પ્રેશર કુક
  • બાફવું
  • ઠંડુ કરવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. એક કપ તુવેર દાળ
  2. અડધો કપ ગોળ
  3. પોણો કપ ખાંડ
  4. ઘી 4 ટેબલસ્પૂન
  5. એલચી પાવડર અડધી ચમચી
  6. જાયફળ વાટેલું પા ચમચી
  7. પાણી દાળ બાફવા સવા કપ

સૂચનાઓ

  1. દાળ ને ધોઈને ગરમ પાણી સાથે બાફવા મુકો
  2. ફુલગેસ પર ચાર સિટી માં દાળ બફાઈ જશે.
  3. ઠંડા પાણી નીચે કુકર ઠંડુ કરો
  4. ઘઉં નો લોટ એક કપ લઈ રોટલી જેવો બાંધી લો
  5. લોટ ને ઘી થી સોફ્ટ કરો
  6. નોનસ્ટિક પણ માં એક ચમચી ઘી લો
  7. બાફેલી દાળ લો ગોળ અને ખાંડ નાખી દો
  8. પાણી બળે ત્યાં સુધી કૂક થવા દો
  9. ઘટ્ટ થાય એટલે ગેસ ઑફ કરો
  10. આ બધી પ્રક્રિયા ફૂલ ગેસ પર જ કરો
  11. હવે પુરાણ માં એલચી જાયફળ નો પાવડર ઉમેરી દો
  12. ફ્રિજ ના ઠંડા પાણી નીચે પૂરણ ઠંડુ કરો
  13. હવે રોટલી વનો ત્યાં સુધી જ ઓવેન 170 ડીગ્રી પર 2 મિનિટ પહેલા ગરમ કરો
  14. વધારે બ્રાઉન કરવાના નથી મોદક
  15. રોટલી ને મોદક મોલ્ડ લઇ પુરણ ભરી લો
  16. મોદક ને 2 મિનિટ માટે બેક કરો
  17. ઘી માં તરબોળ કરો ગુલાબ થઈ સજાવી મોદક નો ભોગ ધરાવો.
  18. તો તૈયાર છે પુરણપોળી મોદક
  19. ખૂબ નવી આ ડીશ બનાઓ ખાઓ સને ખવડાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર