Open in app

પુરણપોળી મોદક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  3 people
Naina Bhojak18th Sep 2018

Vv innovetive puranpoli modak ના વિશે

Ingredients to make Vv innovetive puranpoli modak in gujarati

  • એક કપ તુવેર દાળ
  • અડધો કપ ગોળ
  • પોણો કપ ખાંડ
  • ઘી 4 ટેબલસ્પૂન
  • એલચી પાવડર અડધી ચમચી
  • જાયફળ વાટેલું પા ચમચી
  • પાણી દાળ બાફવા સવા કપ

How to make Vv innovetive puranpoli modak in gujarati

  1. દાળ ને ધોઈને ગરમ પાણી સાથે બાફવા મુકો
  2. ફુલગેસ પર ચાર સિટી માં દાળ બફાઈ જશે.
  3. ઠંડા પાણી નીચે કુકર ઠંડુ કરો
  4. ઘઉં નો લોટ એક કપ લઈ રોટલી જેવો બાંધી લો
  5. લોટ ને ઘી થી સોફ્ટ કરો
  6. નોનસ્ટિક પણ માં એક ચમચી ઘી લો
  7. બાફેલી દાળ લો ગોળ અને ખાંડ નાખી દો
  8. પાણી બળે ત્યાં સુધી કૂક થવા દો
  9. ઘટ્ટ થાય એટલે ગેસ ઑફ કરો
  10. આ બધી પ્રક્રિયા ફૂલ ગેસ પર જ કરો
  11. હવે પુરાણ માં એલચી જાયફળ નો પાવડર ઉમેરી દો
  12. ફ્રિજ ના ઠંડા પાણી નીચે પૂરણ ઠંડુ કરો
  13. હવે રોટલી વનો ત્યાં સુધી જ ઓવેન 170 ડીગ્રી પર 2 મિનિટ પહેલા ગરમ કરો
  14. વધારે બ્રાઉન કરવાના નથી મોદક
  15. રોટલી ને મોદક મોલ્ડ લઇ પુરણ ભરી લો
  16. મોદક ને 2 મિનિટ માટે બેક કરો
  17. ઘી માં તરબોળ કરો ગુલાબ થઈ સજાવી મોદક નો ભોગ ધરાવો.
  18. તો તૈયાર છે પુરણપોળી મોદક
  19. ખૂબ નવી આ ડીશ બનાઓ ખાઓ સને ખવડાવો.

Reviews for Vv innovetive puranpoli modak in gujarati (0)

No reviews yet.

Recipes similar to Vv innovetive puranpoli modak in gujarati

  • પુરણપોળી

    1 likes
  • ચુરમા મોદક

    1 likes
  • ચોકલેટ મોદક

    5 likes
  • 2 ઇન 1 મોદક

    3 likes
  • ચોકલેટ મોદક

    2 likes
  • બૉઉન્ટી મોદક

    3 likes