Photo of Masala Papad by Rani Soni at BetterButter
944
7
0.0(0)
0

Masala Papad

Sep-18-2018
Rani Soni
15 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 1

  1. 1 તળેલો પાપડ
  2. 3 ચમચી ડુંગળી, ટામેટાં, કાકડી સમારેલી
  3. 1 લીલી મરચું સમારેલ
  4. 1/2 નાની ચમચી લાલ મરચું પાવડર
  5. 1 ચમચી ચાટ મસાલા
  6. સ્વાદમુજબ મીઠું
  7. 1 ચમચી કોથમીર
  8. 1 ચમચી સેવ

સૂચનાઓ

  1. બાઉલમાં ડુંગળી, ટામેટા, કાકડી લીલા મરચાં અને બધા મસાલા ઉમેરો.
  2. તેને સારી રીતે મિકસ કરો.
  3. તળેલા પાપડ ઉપર મૂકો.
  4. કોથમીર અને સેવ ભભરાવી તૈયારી માં પિરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર