ગ્વાવા ચીલી જ્યુસ | Guava chilli juice Recipe in Gujarati

ના દ્વારા Shraddha Patel  |  18th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Guava chilli juice by Shraddha Patel at BetterButter
ગ્વાવા ચીલી જ્યુસby Shraddha Patel
 • તૈયારીનો સમય

  2

  મીની
 • બનાવવાનો સમય

  5

  મીની
 • પીરસવું

  3

  લોકો

1

0

ગ્વાવા ચીલી જ્યુસ વાનગીઓ

ગ્વાવા ચીલી જ્યુસ Ingredients to make ( Ingredients to make Guava chilli juice Recipe in Gujarati )

 • ત્રણ નંગ લાલ જમરૂખ
 • બે નંગ તીખી મરચી
 • 10-15 ફુદીના ના પાન
 • અડધી ચમચી શેકેલા જીરા નો પાવડર
 • છ ચમચી ખાંડ
 • એક લીંબુ
 • ચપટી ચાટ મસાલો
 • અડધી ચમચી સંચળ
 • બે ગ્લાસ પાણી
 • બરફ

How to make ગ્વાવા ચીલી જ્યુસ

 1. સૌ પ્રથમ જમરૂખ ધોઈ ને તેના નાના ટુકડા કરી લો.
 2. હવે એક મિક્ષિન્ગ જાર મા બધી જ સામગ્રી ઉમેરી બરાબર બ્લેન્ડ કરી લો.
 3. હવે જ્યુસ ને ગાળી લો.
 4. જ્યુસ ને ગ્લાસ મા સર્વ કરી ઉપર ફુદીના ના પાન હાથ થી તોડી ને સજાવો.

My Tip:

મરચી ના બદલે લાલ મરચું પાવડર પણ લઇ શકાય.

Reviews for Guava chilli juice Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો