Open in app

ગ્વાવા ચીલી જ્યુસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  3 people
Shraddha Patel18th Sep 2018

Guava chilli juice ના વિશે

Ingredients to make Guava chilli juice in gujarati

  • ત્રણ નંગ લાલ જમરૂખ
  • બે નંગ તીખી મરચી
  • 10-15 ફુદીના ના પાન
  • અડધી ચમચી શેકેલા જીરા નો પાવડર
  • છ ચમચી ખાંડ
  • એક લીંબુ
  • ચપટી ચાટ મસાલો
  • અડધી ચમચી સંચળ
  • બે ગ્લાસ પાણી
  • બરફ

How to make Guava chilli juice in gujarati

  1. સૌ પ્રથમ જમરૂખ ધોઈ ને તેના નાના ટુકડા કરી લો.
  2. હવે એક મિક્ષિન્ગ જાર મા બધી જ સામગ્રી ઉમેરી બરાબર બ્લેન્ડ કરી લો.
  3. હવે જ્યુસ ને ગાળી લો.
  4. જ્યુસ ને ગ્લાસ મા સર્વ કરી ઉપર ફુદીના ના પાન હાથ થી તોડી ને સજાવો.

Reviews for Guava chilli juice in gujarati (0)

No reviews yet.

Recipes similar to Guava chilli juice in gujarati

  • ચીલી પનીર

    355 likes
  • ઈડલી ચીલી

    2 likes
  • કિવિ જ્યુસ

    0 likes
  • કેળા નુ જ્યુસ

    1 likes
  • ચીઝ ચીલી ટોસ્ટ

    3 likes
  • સફરજન દાડમ જ્યુસ

    2 likes