હોમ પેજ / રેસિપી / ગ્વાવા ચીલી જ્યુસ

Photo of Guava chilli juice by Shraddha Patel at BetterButter
1094
2
0.0(0)
0

ગ્વાવા ચીલી જ્યુસ

Sep-18-2018
Shraddha Patel
2 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગ્વાવા ચીલી જ્યુસ રેસીપી વિશે

આ એક રિફ્રેશિંગ જ્યુસ છે જેની અંદર તીખો, ગળ્યો, થોડો ખાટો, થોડો ખારો બધા જ ટેસ્ટ રહેલા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ભારતીય
  • પીસવું
  • ઠંડા પીણાં

સામગ્રી સર્વિંગ: 3

  1. ત્રણ નંગ લાલ જમરૂખ
  2. બે નંગ તીખી મરચી
  3. 10-15 ફુદીના ના પાન
  4. અડધી ચમચી શેકેલા જીરા નો પાવડર
  5. છ ચમચી ખાંડ
  6. એક લીંબુ
  7. ચપટી ચાટ મસાલો
  8. અડધી ચમચી સંચળ
  9. બે ગ્લાસ પાણી
  10. બરફ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ જમરૂખ ધોઈ ને તેના નાના ટુકડા કરી લો.
  2. હવે એક મિક્ષિન્ગ જાર મા બધી જ સામગ્રી ઉમેરી બરાબર બ્લેન્ડ કરી લો.
  3. હવે જ્યુસ ને ગાળી લો.
  4. જ્યુસ ને ગ્લાસ મા સર્વ કરી ઉપર ફુદીના ના પાન હાથ થી તોડી ને સજાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર