Open in app

ચીઝ પૉપર્સ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  3 people
Shraddha Patel18th Sep 2018

Cheese Poppers ના વિશે

Ingredients to make Cheese Poppers in gujarati

  • એક કપ મોઝરેલા ચીઝ
  • બે ચમચી બારીક સમારેલા તીખા મરચા
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • એક કપ અમેરિકન મકાઈ ના દાણા
  • અડધો કપ બ્રેડ ક્રમ્બ્સ
  • ત્રણ ચમચી મેંદો
  • પાણી જરૂર મુજબ
  • તળવા માટે તેલ
  • ઓરેગાનો એક ચમચી
  • એક ચમચી ચીલી ફ્લેક્સ
  • અડધો કપ ટોમેટો કેચપ
  • બે ચમચી મિન્ટ મેયોનીઝ

How to make Cheese Poppers in gujarati

  1. મકાઈ ને બાફી ને તેના દાણા કાઢી લો.
  2. હવે એક બોલ મા છીણેલું મોઝરેલા ચીઝ લો.
  3. તેમાં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, ચપટી મીઠું, બાફેલી મકાઈ ના દાણા અને બારીક સમારેલા મરચા ઉમેરો અને બધું બરાબર મિક્સ કરી લો.
  4. હવે આ મિશ્રણ માંથી નાના નાના બોલ્સ બનાવી લો.
  5. એક વાટકા મા મેંદો અને જરૂર મુજબ પાણી લઇ સ્લરી બનાવો.
  6. તૈયાર કરેલ બોલ્સ ને સ્લરી મા ડુબાડી ત્યારબાદ બ્રેડ ક્રમ્બ્સ મા રગદોળો.
  7. હવે આ બોલ્સ ને ગરમ તેલ મા ક્રિસ્પી એવા તળી લો.
  8. સર્વિંગ પ્લેટ મા ટોમેટો કેચપ પાથરો.
  9. તેના પર બોલ્સ મૂકો અને તેના પર મેયોનીઝ ના ડ્રોપ્સ મૂકો. તો તૈયાર છે ચીઝ પૉપર્સ.

Reviews for Cheese Poppers in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cheese Poppers in gujarati

  • ચીઝ

    3 likes
  • ચીઝ બોલ

    0 likes
  • ચીઝ કટલેટ

    4 likes
  • ચીઝ પરાઠા

    3 likes
  • ચીઝ સ્ટીક

    1 likes
  • ચીઝ પાસ્તા

    3 likes