હોમ પેજ / રેસિપી / મોનૅકો બિસ્કિટ બાઈટ

Photo of Monaco Biscuit Bite by Rani Soni at BetterButter
699
4
0.0(0)
0

મોનૅકો બિસ્કિટ બાઈટ

Sep-18-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મોનૅકો બિસ્કિટ બાઈટ રેસીપી વિશે

અેકદમ જલદી બની જતી આ વાનગી સુપર ટેસ્ટી છે.જે નાના થી લઈ મોટા સહુ ને જરૂર ભાવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. 5-6 નંગ મોનૅકો બિસ્કિટ
  2. 1 ડુંગળી સમારેલ
  3. 1 ટામેટું સમારેલ
  4. 2-3 ચમચી ટોમેટો કેચઅપ
  5. 1/2 નાની ચમચી લાલ મરચું પાવડર
  6. મીઠું સ્વાદમુજબ
  7. 1 ચમચી કોથમીર
  8. 2 ચમચી ઝીણી સેવ

સૂચનાઓ

  1. મોનૅકો બિસ્કિટ ઉપર ટોમેટો કેચઅપ મૂકો.
  2. ઉપર ટામેટું, ડુંગળી સમારેલ મૂકો.
  3. લાલ મરચું પાવડર, મીઠું સ્વાદ મુજબ ભભરાવો.
  4. ઝીણી સેવ અને કોથમીર ઉપર નાંખી.
  5. મોનૅકો બિસ્કિટ બાઈટ તૈયારી માં પિરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર