Open in app

મોનૅકો બિસ્કિટ બાઈટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Rani Soni18th Sep 2018

Monaco Biscuit Bite ના વિશે

Ingredients to make Monaco Biscuit Bite in gujarati

  • 5-6 નંગ મોનૅકો બિસ્કિટ
  • 1 ડુંગળી સમારેલ
  • 1 ટામેટું સમારેલ
  • 2-3 ચમચી ટોમેટો કેચઅપ
  • 1/2 નાની ચમચી લાલ મરચું પાવડર
  • મીઠું સ્વાદમુજબ
  • 1 ચમચી કોથમીર
  • 2 ચમચી ઝીણી સેવ

How to make Monaco Biscuit Bite in gujarati

  1. મોનૅકો બિસ્કિટ ઉપર ટોમેટો કેચઅપ મૂકો.
  2. ઉપર ટામેટું, ડુંગળી સમારેલ મૂકો.
  3. લાલ મરચું પાવડર, મીઠું સ્વાદ મુજબ ભભરાવો.
  4. ઝીણી સેવ અને કોથમીર ઉપર નાંખી.
  5. મોનૅકો બિસ્કિટ બાઈટ તૈયારી માં પિરસો.

Reviews for Monaco Biscuit Bite in gujarati (0)

No reviews yet.

Recipes similar to Monaco Biscuit Bite in gujarati

  • કાજુ બિસ્કિટ

    1 likes
  • નમકીન બિસ્કિટ

    2 likes
  • ચોકલેટ ચિપ બિસ્કિટ

    2 likes
  • બાજરી ના લોટ ની મસાલા બિસ્કિટ

    1 likes
  • ચોકલેટ સ્ટ્રોબેરી બિસ્કિટ લાડુ

    1 likes
  • સેમોલિના એન્ડ રેઈઝીન કુકીઝ/સુજી અને દરાખ નાં બિસ્કિટ

    3 likes